# Gujarati translation of xorg. # Copyright (C) 2008 THE PACKAGE'S COPYRIGHT HOLDER # This file is distributed under the same license as the PACKAGE package. # Kartik Mistry , 2008. # msgid "" msgstr "" "Project-Id-Version: xorg-gu\n" "Report-Msgid-Bugs-To: xorg@packages.debian.org\n" "POT-Creation-Date: 2009-06-02 20:32+0200\n" "PO-Revision-Date: 2008-07-23 23:40+0530\n" "Last-Translator: Kartik Mistry \n" "Language-Team: Gujarati \n" "Language: gu\n" "MIME-Version: 1.0\n" "Content-Type: text/plain; charset=utf-8\n" "Content-Transfer-Encoding: 8bit\n" #. Type: select #. Choices #: ../x11-common.templates:2001 msgid "Root Only" msgstr "ફક્ત રૂટ" #. Type: select #. Choices #: ../x11-common.templates:2001 msgid "Console Users Only" msgstr "ફક્ત કોન્સોલ વપરાશકર્તાઓ" #. Type: select #. Choices #: ../x11-common.templates:2001 msgid "Anybody" msgstr "કોઇપણ" #. Type: select #. Description #: ../x11-common.templates:2002 msgid "Users allowed to start the X server:" msgstr "X સર્વર શરૂ કરવા માટે માન્ય વપરાશકર્તાઓ:" #. Type: select #. Description #: ../x11-common.templates:2002 msgid "" "Because the X server runs with superuser privileges, it may be unwise to " "permit any user to start it, for security reasons. On the other hand, it is " "even more unwise to run general-purpose X client programs as root, which is " "what may happen if only root is permitted to start the X server. A good " "compromise is to permit the X server to be started only by users logged in " "to one of the virtual consoles." msgstr "" "X સર્વર સુપરયુઝર હક સાથે ચાલવાનાં કારણે, કોઇપણ વપરાશકર્તા તેને ચાલુ કરી શકે તે, સલામતીનાં " "કારણોસર સલાહ ભર્યું નથી. બીજી બાજુ, સામાન્ય-વપરાશનાં X ક્લાયન્ટ કાર્યક્રમો રૂટ તરીકે " "ચલાવવા એ પણ ડહ્યાપણભર્યું નથી, જે મોટાભાગે રૂટને X સર્વર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે " "ત્યારે થાય છે. સારી સમજૂતી એ છે કે માત્ર પ્રવેશ કરેલ વપરાશકર્તાઓને તેમનાં વર્ચ્યુઅલ કોન્સોલ્સ " "વડે X સર્વર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે." #~ msgid "Nice value for the X server:" #~ msgstr "X સર્વર માટે નાઇસ કિંમત:" #~ msgid "" #~ "When using operating system kernels with a particular scheduling " #~ "strategy, it has been widely noted that the X server's performance " #~ "improves when it is run at a higher process priority than the default; a " #~ "process's priority is known as its \"nice\" value. These values range " #~ "from -20 (extremely high priority, or \"not nice\" to other processes) to " #~ "19 (extremely low priority). The default nice value for ordinary " #~ "processes is 0, and this is also the recommend value for the X server." #~ msgstr "" #~ "ચોક્કસ શેડ્યુલિંગ નીતિ સાથેનાં ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ્સ વાપરતી વખતે, એ બહોળા પ્રમાણમાં " #~ "નોંધવામાં આવ્યું છે કે X સર્વરની કાર્યક્ષમતા જ્યારે તે મૂળભૂત કરતાં વધુ ક્રિયા અગ્રતા સાથે " #~ "ચલાવવામાં આવે ત્યારે વધે છે; ક્રિયા અગ્રતા તેની \"nice\" કિંમત તરીકે જાણીતી છે. આ " #~ "કિંમતો -20 (એકદમ ઉંચી અગ્રતા, અથવા બીજી ક્રિયાઓ માટે \"not nice\") થી 19 (એકદમ " #~ "નીચી અગ્રતા) અવધિ વચ્ચે હોય છે. સામાન્ય ક્રિયા માટે મૂળભૂત નાઇસ કિંમત 0 છે, અને તે X " #~ "સર્વર પણ માટે સલાહભરી કિંમત છે." #~ msgid "" #~ "Values outside the range of -10 to 0 are not recommended; too negative, " #~ "and the X server will interfere with important system tasks. Too " #~ "positive, and the X server will be sluggish and unresponsive." #~ msgstr "" #~ "-10 અને 0 વચ્ચેની બહારની કિંમત સલાહભરી નથી; વધારે પડતી ઋણ, અને X સર્વર મહત્વનાં " #~ "સિસ્ટમ કાર્યોમાં દખલ કરશે. વધારે પડતી ધન, અને X સર્વર ઘણું ધીમું અને જવાબ ન આપતું બની " #~ "જશે." #~ msgid "Incorrect nice value" #~ msgstr "અયોગ્ય નાઇસ કિંમત" #~ msgid "Please enter an integer between -20 and 19." #~ msgstr "મહેરબાની કરી -20 અને 19 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા દાખલ કરો." #~ msgid "Major possible upgrade issues" #~ msgstr "મહત્વનાં શક્ય સુધારા પરિણામો" #~ msgid "" #~ "Some users have reported that upon upgrade to the current package set, " #~ "their xserver package was no longer installed. Because there is no easy " #~ "way around this problem, you should be sure to check that the xserver-" #~ "xorg package is installed after upgrade. If it is not installed and you " #~ "require it, it is recommended that you install the xorg package to make " #~ "sure you have a fully functional X setup." #~ msgstr "" #~ "કેટલાંક વપરાશકર્તાઓએ એવો અહેવાલ આપ્યો છે કે હાલનાં પેકેજ સમૂહમાં સુધારો કરતાં, તેમનું " #~ "xserver પેકેજ સ્થાપન કરેલ હોતું નથી. કારણકે આ મુશ્કેલીનો કોઇ સહેલો રસ્તો નથી, તમારે " #~ "ચોકસાઇ કરવી પડશે કે સુધારા પછી xserver-xorg પેકેજ સ્થાપિત થયેલ છે. જો તે સ્થાપિત ન " #~ "હોય તો, તેવી સલાહ આપવામાં આવે છે કે તમારે xorg પેકેજ પૂર્ણ રીતે કાર્યક્ષમ X ડેસ્કટોપ માટે " #~ "સ્થાપિત કરવું જોઇએ." #~ msgid "Cannot remove /usr/X11R6/bin directory" #~ msgstr "/usr/X11R6/bin ડિરેક્ટરી દૂર કરી શકાતી નથી" #~ msgid "" #~ "This upgrade requires that the /usr/X11R6/bin directory be removed and " #~ "replaced with a symlink. An attempt was made to do so, but it failed, " #~ "most likely because the directory is not yet empty. You must move the " #~ "files that are currently in the directory out of the way so that the " #~ "installation can complete. If you like, you may move them back after the " #~ "symlink is in place." #~ msgstr "" #~ "આ સુધારાને જોઇએ છે કે /usr/X11R6/bin ડિરેક્ટરી દૂર કરવામાં આવે છે અને સિમલિંક વડે " #~ "બદલવામાં આવે. પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તે નિષ્ફળ ગયો છે, મોટાભાગે ડિરેક્ટરી ખાલી " #~ "ન હોવાનાં કારણે. તમારે અત્યારે ડિરેક્ટરીમાં રહેલ ફાઇલોને ખસેડવી જોઇએ જેથી સ્થાપન પૂર્ણ " #~ "થઇ શકે. જો તમે ઇચ્છો તો, તેને સિમલિંક કર્યા પછી ફરી પાછી મૂકી શકો છો." #~ msgid "" #~ "This package installation will now fail and exit so that you can do this. " #~ "Please re-run your upgrade procedure after you have cleaned out the " #~ "directory." #~ msgstr "" #~ "આ પેકેજ સ્થાપન હવે નિષ્ફળ જશે અને તમે તમે આ કરી શકો તે માટે બહાર નીકળશે. ડિરેક્ટરી સાફ " #~ "કર્યા પછી મહેરબાની કરી તમારી સુધારા પધ્ધતિ ફરી ચાલુ કરો." #~ msgid "Video card's bus identifier:" #~ msgstr "વિડીઓ કાર્ડનું બસ ઓળખનાર:" #~ msgid "" #~ "Users of PowerPC machines, and users of any computer with multiple video " #~ "devices, should specify the BusID of the video card in an accepted bus-" #~ "specific format." #~ msgstr "" #~ "PowerPC મશીન્સનાં વપરાશકર્તાઓ, અને કોમ્પ્યુટરમાં અનેક વિડીઓ ઉપકરણો ધરાવતાં કોઇ પણ " #~ "વપરાશકર્તાઓએ, સ્વિકાર્ય બસ-સંબંધિત બંધારણમાં વિડીઓ કાર્ડની BusID સ્પષ્ટ કરવી જોઇએ." #~ msgid "Examples:" #~ msgstr "ઉદાહરણો:" #~ msgid "" #~ "For users of multi-head setups, this option will configure only one of " #~ "the heads. Further configuration will have to be done manually in the X " #~ "server configuration file, /etc/X11/xorg.conf." #~ msgstr "" #~ "મલ્ટિ-હેડ ગોઠવણીઓનાં વપરાશકર્તાઓ માટે, આ ક્રિયા માત્ર એક જ હેડ રૂપરેખાંકિત કરશે. " #~ "વધારે રૂપરેખાંકન જાતે X સર્વર રૂપરેખાંકન ફાઇલ, /etc/X11/xorg.conf માં કરવું પડશે." #~ msgid "" #~ "You may wish to use the \"lspci\" command to determine the bus location " #~ "of your PCI, AGP, or PCI-Express video card." #~ msgstr "" #~ "જો તમે ઇચ્છો તો તમારા PCI, AGP, અથવા PCI-એક્સપ્રેસ વિડીઓ કાર્ડ માટે બસ સ્થાન નક્કી " #~ "કરવા માટે \"lspci\" આદેશ વાપરી શકો છો." #~ msgid "" #~ "When possible, this question has been pre-answered for you and you should " #~ "accept the default unless you know it doesn't work." #~ msgstr "" #~ "જ્યાં સુધી શક્ય હોય, આ પ્રશ્નનો તમારા દ્વારા પહેલેથી જવાબ આપી દેવાયેલ છે અને તમારે મૂળભૂત " #~ "સ્વીકારી લેવું જોઇએ સિવાય કે તમે જાણતાં હોવ કે તે કાર્ય નહી કરે." #~ msgid "Incorrect format for the bus identifier" #~ msgstr "બસ ઓળખનાર માટે અયોગ્ય બંધારણ" #~ msgid "Use kernel framebuffer device interface?" #~ msgstr "કર્નલ ફ્રેમબફર ઉપકરણ ઇન્ટરફેસ વાપરશો?" #~ msgid "" #~ "Rather than communicating directly with the video hardware, the X server " #~ "may be configured to perform some operations, such as video mode " #~ "switching, via the kernel's framebuffer driver." #~ msgstr "" #~ "વિડીઓ હાર્ડવેર સાથે સીધી જ વાતચીત કરવાને બદલે, X સર્વર કેટલીક ક્રિયાઓ કરવા માટે " #~ "રૂપરેખાંકિત કરી શકાય છે, જેવાં કે વિડીઓ સ્થિતિમાં ફેરફાર, કર્નલનાં ફ્રેમબફર ડ્રાઇવર " #~ "દ્વારા." #~ msgid "" #~ "In theory, either approach should work, but in practice, sometimes one " #~ "does and the other does not. Enabling this option is the safe bet, but " #~ "feel free to turn it off if it appears to cause problems." #~ msgstr "" #~ "સૈધ્ધાંતિક રીતે, કોઇ પણ ખ્યાલ ચાલવા જોઇએ, પણ પ્રાયોગિક રીતે, કેટલી વખતે એક ચાલે છે " #~ "અને બીજાં નહી. આ વિકલ્પ સક્રિય કરવો એ સલામત રીત છે, પણ જો તે મુશ્કેલીઓ સર્જતો હોય " #~ "તો તેને બંધ રાખી શકો છો." #~ msgid "XKB rule set to use:" #~ msgstr "ઉપયોગ કરવાનો XKB નિયમ સમૂહ:" #~ msgid "" #~ "For the X server to handle the keyboard correctly, an XKB rule set must " #~ "be chosen." #~ msgstr "X સર્વર કીબોર્ડ યોગ્ય રીતે સંભાળે તે માટે, XKB નિયમ સમૂહ પસંદ થવો જ જોઇએ." #~ msgid "Users of most keyboards should enter \"xorg\"." #~ msgstr "મોટાભાગનાં કીબોર્ડ વપરાશકર્તાઓએ \"xorg\" દાખલ કરવું જોઇએ." #~ msgid "" #~ "Experienced users can use any defined XKB rule set. If the xkb-data " #~ "package has been unpacked, see the /usr/share/X11/xkb/rules directory for " #~ "available rule sets." #~ msgstr "" #~ "અનુભવી વપરાશકર્તાઓ કોઇપણ વ્યાખ્યાયિત કરેલ XKB નિયમ સમૂહ વાપરી શકે છે. જો xkb-" #~ "data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/rules પ્રાપ્ત નિયમ સમૂહો માટે " #~ "જુઓ." #~ msgid "When in doubt, this value should be set to \"xorg\"." #~ msgstr "જ્યારે મૂઝંવણમાં હોવ ત્યારે, આ કિંમત \"xorg\" ગોઠવવી જોઇએ." #~ msgid "Keyboard model:" #~ msgstr "કીબોર્ડ મોડેલ:" #~ msgid "" #~ "For the X server to handle the keyboard correctly, a keyboard model must " #~ "be entered. Available models depend on which XKB rule set is in use." #~ msgstr "" #~ "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ મોડેલ દાખલ કરવું જ જોઇએ. " #~ "પ્રાપ્ત મોડેલ્સ કયો XKB નિયમ ઉપયોગમાં છે તેનાં પર આધાર રાખે છે." #~ msgid "" #~ " With the \"xorg\" rule set:\n" #~ " - pc101: traditional IBM PC/AT style keyboard with 101 keys, common in\n" #~ " the United States. Has no \"logo\" or \"menu\" keys;\n" #~ " - pc104: similar to pc101 model, with additional keys, usually engraved\n" #~ " with a \"logo\" symbol and a \"menu\" symbol;\n" #~ " - pc102: similar to pc101 and often found in Europe. Includes a \"< >\" " #~ "key;\n" #~ " - pc105: similar to pc104 and often found in Europe. Includes a \"< >\" " #~ "key;\n" #~ " - macintosh: Macintosh keyboards using the new input layer with Linux\n" #~ " keycodes;\n" #~ " - macintosh_old: Macintosh keyboards not using the new input layer;\n" #~ " - type4: Sun Type4 keyboards;\n" #~ " - type5: Sun Type5 keyboards." #~ msgstr "" #~ "\"xorg\" નિયમ સમૂહ સાથે:\n" #~ " - pc101: પરંપરાગત IBM PC/AT શૈલીનું ૧૦૧ કળ સાથેનું કીબોર્ડ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં\n" #~ " સામાન્ય છે. તેમાં \"logo\" અથવા \"menu\" કળો નથી;\n" #~ " - pc104: pc101 મોડેલ જેવું, વધારાની કળો સાથે, સામાન્ય રીતે એનગ્રેવ્ડ\n" #~ " \"logo\" ચિહ્ન અને \"menu\" ચિહ્ન સાથે;\n" #~ " - pc102: pc101 જેવાં જ અને મોટાભાગે યુરોપમાં જોવા મળતાં. \"< >\" કળનો સમાવેશ કરે " #~ "છે;\n" #~ " - pc105: pc104 જેવાં જ અને મોટાભાગે યુરોપમાં જોવા મળતાં. \"< >\" કળનો સમાવેશ કરે " #~ "છે;\n" #~ " - macintosh: નવાં ઇનપુટ સ્તરનો ઉપયોગ કરતાં લિનક્સ કીકોડ્સ સાથેનાં મેકિન્ટોશ\n" #~ " કીબોર્ડ્સ;\n" #~ " - macintosh_old: નવાં ઇનપુટ સ્તરનો ઉપયોગ ન કરતાં મેકિન્ટોશ કીબોર્ડ્સ;\n" #~ " - type4: સન Type4 કીબોર્ડ્સ;\n" #~ " - type5: સન Type5 કીબોર્ડ્સ." #~ msgid "" #~ "Laptop keyboards often do not have as many keys as standalone models; " #~ "laptop users should select the keyboard model most closely approximated " #~ "by the above." #~ msgstr "" #~ "લેપટોપ કીબોર્ડ્સ મોટાભાગે અલગથી મોડેલ્સ જેટલી કળો હોતી નથી; લેપટોપ વપરાશકર્તાઓએ " #~ "લગભગ એકદમ નજીક બેસતું કીબોર્ડ ઉપરમાંથી પસંદ કરવું જોઇએ." #~ msgid "" #~ "Experienced users can use any model defined by the selected XKB rule " #~ "set. If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/" #~ "xkb/rules directory for available rule sets." #~ msgstr "" #~ "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે વ્યાખ્યાયિત કોઇ પણ મોડેલ વાપરી શકે " #~ "છે. જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, પ્રાપ્ત નિયમ સમૂહો માટે /usr/share/X11/" #~ "xkb/rules ડિરેક્ટરી જુઓ." #~ msgid "" #~ "Users of U.S. English keyboards should generally enter \"pc104\". Users " #~ "of most other keyboards should generally enter \"pc105\"." #~ msgstr "" #~ "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડનાં વપરાશકર્તાઓએ સામાન્ય રીતે \"pc104\" દાખલ કરવું જોઇએ. બીજાં " #~ "મોટાભાગનાં કીબોર્ડનાં વપરાશકર્તાઓએ \"pc105\" દાખલ કરવું જોઇએ." #~ msgid "Keyboard layout:" #~ msgstr "કીબોર્ડ દેખાવ:" #~ msgid "" #~ "For the X server to handle the keyboard correctly, a keyboard layout must " #~ "be entered. Available layouts depend on which XKB rule set and keyboard " #~ "model were previously selected." #~ msgstr "" #~ "X સર્વર કીબોર્ડને સાચી રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ દેખાવ દાખલ કરવો જ જોઇએ. " #~ "પ્રાપ્ત દેખાવો પહેલાં કયો XKB નિયમ સમૂહ અને કીબોર્ડ મોડેલ પસંદ કરેલ હતાં તેનાં પર આધાર " #~ "રાખે છે." #~ msgid "" #~ "Experienced users can use any layout supported by the selected XKB rule " #~ "set. If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/" #~ "xkb/rules directory for available rule sets." #~ msgstr "" #~ "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે આધારિત કોઇપણ દેખાવ વાપરી શકે છે. " #~ "જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/rules પ્રાપ્ત નિયમ " #~ "સમૂહો માટે જુઓ." #~ msgid "" #~ "Users of U.S. English keyboards should enter \"us\". Users of keyboards " #~ "localized for other countries should generally enter their ISO 3166 " #~ "country code. E.g., France uses \"fr\", and Germany uses \"de\"." #~ msgstr "" #~ "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડ્સનાં વપરાશકર્તાઓએ \"us\" દાખલ કરવું જોઇએ. સ્થાનિક કીબોર્ડ્સનાં " #~ "વપરાશકર્તાઓએ સામાન્ય રીતે તેમનાં દેશોનો ISO 3166 દેશ કોડ દાખલ કરવો જોઇએ. દા.ત., " #~ "ફ્રાંસ \"fr\" ઉપયોગ કરે છે, અને જર્મની \"de\" ઉપયોગ કરે છે." #~ msgid "Keyboard variant:" #~ msgstr "કીબોર્ડ ફેરફાર:" #~ msgid "" #~ "For the X server to handle the keyboard as desired, a keyboard variant " #~ "may be entered. Available variants depend on which XKB rule set, model, " #~ "and layout were previously selected." #~ msgstr "" #~ "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ બદલાવ દાખલ કરવો જ જોઇએ. " #~ "પ્રાપ્ત બદલાવો કયો XKB નિયમ સમૂહ, મોડેલ, અને દેખાવ પહેલાં પસંદ કરેલ હતો તેનાં પર આધાર " #~ "રાખે છે." #~ msgid "" #~ "Many keyboard layouts support an option to treat \"dead\" keys such as " #~ "non-spacing accent marks and diaereses as normal spacing keys, and if " #~ "this is the preferred behavior, enter \"nodeadkeys\"." #~ msgstr "" #~ "મોટાભાગનાં કીબોર્ડ દેખાવ \"dead\" કળો જેવી કે નોન-સ્પેસીંગ એસ્સેન્ટ નિશાનીઓ અને " #~ "ડાયારેસીસ સામાન્ય સ્પેસીંગ કળો તરીકે આધાર આપે છે, અને જો આ પસંદગીની વર્તણૂક હોય તો, " #~ "\"nodeadkeys\" દાખલ કરો." #~ msgid "" #~ "Experienced users can use any variant supported by the selected XKB " #~ "layout. If the xkb-data package has been unpacked, see the /usr/share/" #~ "X11/xkb/symbols directory for the file corresponding to your selected " #~ "layout for available variants." #~ msgstr "" #~ "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે આધારિત કોઇપણ બદલાવ વાપરી શકે છે. " #~ "જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/symbols તમે પસંદ કરેલ " #~ "દેખાવનાં પ્રાપ્ત બદલાવો માટે જુઓ." #~ msgid "" #~ "Users of U.S. English keyboards should generally leave this entry blank." #~ msgstr "" #~ "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડ્સનાં વપરાશકર્તાઓએ સામાન્ય રીતે આ ક્ષેત્ર ખાલી છોડી દેવું જોઇએ." #~ msgid "Keyboard options:" #~ msgstr "કીબોર્ડ વિકલ્પો:" #~ msgid "" #~ "For the X server to handle the keyboard as desired, keyboard options may " #~ "be entered. Available options depend on which XKB rule set was " #~ "previously selected. Not all options will work with every keyboard model " #~ "and layout." #~ msgstr "" #~ "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ વિકલ્પ દાખલ કરવો જ જોઇએ. " #~ "પ્રાપ્ત વિકલ્પો કયો XKB નિયમ સમૂહ પહેલાં પસંદ કરેલ હતો તેનાં પર આધાર રાખે છે. બધાં " #~ "વિકલ્પો દરેક કીબોર્ડ મોડેલ અને દેખાવ સાથે કાર્ય કરશે નહી." #~ msgid "" #~ "For example, if you wish the Caps Lock key to behave as an additional " #~ "Control key, you may enter \"ctrl:nocaps\"; if you would like to switch " #~ "the Caps Lock and left Control keys, you may enter \"ctrl:swapcaps\"." #~ msgstr "" #~ "દાખલા તરીકે, જો તમે કેપ્સ લોક કળને વધારાની કંટ્રોલ કળ તરીકે વર્તણૂક કરવાનું ઇચ્છો તો, " #~ "તમે \"ctrl:nocaps\" દાખલ કરી એમ કરી શકો છો; જો તમે કેપ્સ લોક અને ડાબી કંટ્રોલ " #~ "કળની બદલી કરવા માંગો તો, તમે તેમ \"ctrl:swapcaps\" દાખલ કરીને કરી શકો છો." #~ msgid "" #~ "As another example, some people prefer having the Meta keys available on " #~ "their keyboard's Alt keys (this is the default), while other people " #~ "prefer having the Meta keys on the Windows or \"logo\" keys instead. If " #~ "you prefer to use your Windows or logo keys as Meta keys, you may enter " #~ "\"altwin:meta_win\"." #~ msgstr "" #~ "બીજું ઉદાહરણ, કેટલાક લોકો તેમનાં કીબોર્ડમાં અલ્ટર કળો (આ મૂળભૂત છે) માં મેટા કળો હોવાનું " #~ "પસંદ કરે છે, જ્યારે અમુક લોકો મેટા કળો વિન્ડોઝ અથવા \"logo\" પર હોવાનું પસંદ કરે છે. " #~ "જો તમે વિન્ડોઝ અથવા logo કળો મેટા કળો તરીકે વાપરવા માંગતા હોવ તો, તમે \"altwin:" #~ "meta_win\" દાખલ કરી શકો છો." #~ msgid "" #~ "You can combine options by separating them with a comma, for instance " #~ "\"ctrl:nocaps,altwin:meta_win\"." #~ msgstr "" #~ "તમે અલ્પવિરામ વડે વિકલ્પોને જુદા પાડીને જોડી શકો છો, દાખલા તરીકે \"ctrl:nocaps," #~ "altwin:meta_win\"." #~ msgid "" #~ "Experienced users can use any options compatible with the selected XKB " #~ "model, layout and variant." #~ msgstr "" #~ "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB મોડેલ, દેખાવ અને બદલાવ સાથે અનુરૂપ કોઇપણ વિકલ્પો " #~ "વાપરી શકે છે." #~ msgid "When in doubt, this value should be left blank." #~ msgstr "જો તમે મુંઝવણમાં હોવ તો, આ કિંમત ખાલી છોડી દેવી જોઇએ." #~ msgid "Empty value" #~ msgstr "ખાલી કિંમત" #~ msgid "A null entry is not permitted for this value." #~ msgstr "આ કિંમત માટે ખાલી રાખવું એ માન્ય નથી." #~ msgid "Invalid double-quote characters" #~ msgstr "અયોગ્ય અવતરણચિહ્ન વાળાં અક્ષરો" #~ msgid "Double-quote (\") characters are not permitted in the entry value." #~ msgstr "બે-અવતરણ ચિહ્ન વાળાં (\") અક્ષરો કિંમત તરીકે માન્ય નથી." #~ msgid "Numerical value needed" #~ msgstr "આંકડામાં કિંમત જરૂરી" #~ msgid "Characters other than digits are not allowed in the entry." #~ msgstr "અહીં આંકડાઓ સિવાયનાં બીજાં અક્ષરો માન્ય નથી." #~ msgid "Autodetect keyboard layout?" #~ msgstr "કીબોર્ડ દેખાવ આપમેળે શોધશો?" #~ msgid "" #~ "The default keyboard layout selection for the Xorg server will be based " #~ "on a combination of the language and the keyboard layout selected in the " #~ "installer." #~ msgstr "" #~ "Xorg સર્વર માટે મૂળભૂત કીબોર્ડ દેખાવની પસંદગી ભાષા અને સ્થાપન વડે પસંદિત કીબોર્ડ " #~ "દેખાવનાં જોડાણ પરથી નક્કી થશે." #~ msgid "" #~ "Choose this option if you want the keyboard layout to be redetected. Do " #~ "not choose it if you want to keep your current layout." #~ msgstr "" #~ "આ વિકલ્પ પસંદ કરો જો તમે કીબોર્ડ દેખાવ ફરી શોધવા માંગતા હોવ. જો તમે તમારો હાલનો " #~ "કીબોર્ડ દેખાવ બદલવા માંગતા ન હોવ તો પસંદ ના કરો." #~ msgid "X server driver:" #~ msgstr "X સર્વર ડ્રાઇવર:" #~ msgid "" #~ "For the X Window System graphical user interface to operate correctly, it " #~ "is necessary to select a video card driver for the X server." #~ msgstr "" #~ "X વિન્ડો સિસ્ટમ ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે, X સર્વર માટે " #~ "વિડીઓ કાર્ડ ડ્રાઇવર પસંદ કરવા જરૂરી છે." #~ msgid "" #~ "Drivers are typically named for the video card or chipset manufacturer, " #~ "or for a specific model or family of chipsets." #~ msgstr "" #~ "ડ્રાઇવર સામાન્ય રીતે વિડીઓ કાર્ડ અથવા ચીપસેટ ઉત્પાદક, અથવા ચોક્કસ મોડેલ અથવા " #~ "ચીપસેટનાં કુળ અનુરૂપ નામ અપાયેલ હોય છે."